વડાપ્રધાન મોદી પહોંચ્યા ભાવનગર, વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું કરશે હવાઈ નિરીક્ષણ

  • May 19, 2021 01:03 PM 

વડાપ્રધાન નરેન્દ્ર  મોદી  ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના  હવાઈ નિરીક્ષણ  માટે આજે ભાવનગર  એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ભાવનગર હવાઈ મથકે  મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ભાવનગરના મેયર કિર્તિબાળા બહેન દાનીધરીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ તેમને આવકાર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS