સચિન, સૌરવ સહિતના ક્રિકેટર્સ ઉપરાંત આ ખેલાડીઓ સાથે વડાપ્રધાન મોદીએ કરી વાતચીત

  • April 04, 2020 12:45 PM 364 views


 કોરોના વાયરસ સામેની લડાઈમાં દરેક ભારતીયએ એક થઈ લડત લડવી પડશે. તેવામાં વડાપ્રધાન મોદીએ ભારતના રમતવીરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. વડાપ્રધાનએ દેશના 40 જેટલા ખેલાડીઓ સાથે કોન્ફરન્સમાં વાત કરી હતી. જેમાં ક્રિકેટ જગતના સચિન, સૌરવ, ધોની, કોહલી સહિત પીવી સિંધુ, નીરજ ચોપડા, વિશ્વનાથન આનંદ, હિમા દાસ, મેરીકોમ, અમિત પંચાલ, વિનેશ ફોગાટ સહિતના ખેલાડીઓનો સમાવેશ થાય છે. 
 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application