પીએમ મોદીએ ટ્વીટ કર્યા બાદ આ વીડિયો થયો ટ્રેંડ, ક્લિક કરીને જુઓ તમે પણ જબરદસ્ત Video

  • March 10, 2021 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે જે થોડી જ કલાકોમાં ટ્રેંડમાં આવી ગયો છે. આ વીડિયોમાં બે યુવાનો ભગવાન શંકરનું એક ગીત ગાઈ રહ્યા છે. આ વીડિયો કોઈએ ટ્વીટર પર શેર કર્યો હતો. જેને પીએમ મોદીએ રીટ્વીટ કર્યો છે. સાથે જ પીએમ મોદીએ તેની સાથે કેપ્શનમાં 'ખૂબ સરસ' લખ્યું છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS