15 મહિના બાદ પહેલી વિદેશ યાત્રા પર રવાના થયા વડાપ્રધાન મોદી

  • March 26, 2021 08:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય બાંગ્લાદેશ પ્રવાસે રવાના થયા છે. પીએમ મોદી શુક્રવારે સવારે નવી દિલ્હીથી ઢાકા માટે રવાના થયા હતા અહીં તેઓ બાંગ્લાદેશના ગઠનને 50 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લેશે. ઢાકા એરપોર્ટ પર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પીએમ મોદીનું સ્વાગત કરશે. 

 

બાંગ્લાદેશના ગઠનમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જ કારણ છે કે ભારતના વડાપ્રધાન પણ આ દિવસે બાંગ્લાદેશમાં હાજરી આપવા જઈ રહ્યા છે. ઢાકામાં હાલ ઉત્સવ જેવો માહોલ છે. પીએમ મોદી અહીં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS