વડાપ્રધાન મોદી અમદાવાદથી દિલ્હી જવા થયા રવાના

  • October 31, 2020 04:37 PM 902 views

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી એ ગુજરાતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ વિમાની મથકેથી નવી દિલ્હી જવા વિદાય લીધી ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રોટોકોલ રાજ્યમંત્રી  પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના મેયર બીજલ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર પાટીલ મુખ્ય સચિવ અનિલ મૂકિમ.પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા વગેરે એ તેમને ભાવભરી વિદાય આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application