વડાપ્રધાન મોદીએ બંગાળ-ઓરિસ્સાનો કર્યો હવાઈ સર્વે, બંને રાજ્યોને 500-500 કરોડની સહાય

  • May 28, 2021 07:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. યાસ વાવાઝોડાના કારણે મચેલી તબાહીનું નિરીક્ષણ કરી વડાપ્રધાન મોદીએ તત્કાલ 1000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેમાં 500 કરોડ ઓરિસ્સા અને 500 કરોડ પશ્ચિમ બંગાળને આપવામાં આવ્યા છે. 

 

 

વડાપ્રધાન મોદીએ ભુવનેશ્વરમાં એક સમીક્ષા બેઠક પણ કરી હતી. જેમાં તેમણે બચાવ અને રાહત કાર્ય સંબંધીત કાર્યવાહીની જાણકારી પણ લીધી હતી. આ સાથે વડાપ્રધાન મોદીએ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળને આશ્વાસન પણ આપ્યું છે કે જરૂરી તમામ મદદ કેન્દ્ર તરફથી તેમને મળશે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021