લોકડાઉન વચ્ચે બીસીસીઆઈ આ રીતે રાખે છે ખેલાડીઓની ફિટનેસનું ધ્યાન

  • April 09, 2020 08:08 PM 707 views

 

લોકડાઉન હોવાથી ક્રિકેટ પ્લેયર્સ મેદાન પર પ્રેકટિસ કરી શકતા નથી અને તેમની ફિટનેસ પર ટ્રેનર ધ્યાન આપી શકતા નથી. તેવામાં બીસીસીઆઈએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. લોકડાઉન વચ્ચે બીસીસીઆઈ ખેલાડીઓની ફિટનેસ માટે એથલીટ્સ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવી છે. જેના માધ્યમથી ખેલાડીઓની ફિટનેસ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application