લોકો રહે સુરક્ષિત તે માટે સતત ફરજ બજાવતાં આ લોકોની તસવીરોએ જીત્યું લોકોનું દિલ

  • April 07, 2020 02:45 PM 226 views

 

કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ તેના ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી હતી જે હવે વાયરલ થઈ છે અને લોકો આ લડવૈયાઓના બે મોઢે વખાણ કરી રહ્યા છે. કોરોના વાયરસના ચેપના જોખમ વચ્ચે સતત સેવા પર હાજર રહી આ લોકો દેશના લોકોને બચાવે છે અને આ કામમાં તેમને વિપરીત પરિસ્થિતીઓમાં રહેવું પડે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application