ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશન સેન્ટર 24 કલાક ચાલુ રાખવાની મંજૂરી

  • March 11, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાનો ચેપ લાગવાનું સૌથી વધુ જોખમ વરિષ્ઠ નાગરિકોને હોય છે, તેથી વેક્સિનેશન ઝુંબેશને ઝડપી બનાવવા ખાનગી હોસ્પિટલને અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક વેક્સિનેશન ચાલુ રાખવાની મંજુરી મુંબઈ મહાનગરપાલિકાએ આપી દીધી છે. તે મુજબ દરરોજ એક લાખ લોકોને વેક્સિન આપવામાં આવે તો મહિનાભરમાં મુંબઈના મોટાભાગના વરિષ્ઠ નાગરિકોનું વેક્સિનેશન પુરું થશે એવો વિશ્ર્વાસ મુંબઈ મહાનગરપાલિકાએ વ્યકત કર્યો છે.

 


મુંબઈમાં પહેલી માર્ચથી 60 વર્ષથી ઉપરના નાગરિકોને વેક્સિન આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે તે મુજબ અત્યાર સુધી એક લાખ 36 હજાર 491 લોકોને વેક્સિન આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS