લોકડાઉન દરમ્યાન પોલીસની ફરજમાં રુકાવટ કરી ગાળો બોલનારા શખ્સ

  • March 24, 2020 07:47 PM 912 views

લોકડાઉન દરમ્યાન પોલીસની ફરજમાં રુકાવટ કરી ગાળો બોલનારા શખ્સ સામે કાર્યવાહી

કચ્છમાં લોકડાઉન દરમ્યાન પોલીસ સાથે દુર્વ્યવહાર કરાયું, પોલીસની ફરજમાં રુકાવટ કરી ગાળો બોલનારા શખ્સ સામે કાર્યવાહી

કચ્છમાં લોકડાઉન દરમ્યાન પોલીસ સાથે દૂર વ્યવહારનો કિસ્સો સામે આવ્યો છે. નખત્રાણામાં લોકડાઉનના અમલ અંગે ઉભેલા પોલીસ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પોલીસની ફરજમાં રુકાવટ કરી ગાળો બોલનારા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ફરજમાં રુકાવટ અંગે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.