સોનું ખરીદતા પહેલા લોકોને કરાઈ છે શુદ્ધ... 

  • June 05, 2020 07:24 PM 505 views

લોકડાઉન 5 અને અનલોક 1માં છૂટછાટ મળતાં જ લોકોના વેપાર-ધંધા શરૂ થઈ ગયા છે. 70 દિવસના લોકડાઉન બાદ વેપાર ધંધા શરૂ થતાં વેપારીઓમાં પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. પરંતુ તેમ છતાં સોની બજારમાં પહેલા જેવી ગ્રાહકી જોવા નથી મળી રહી. લોકો હજી પણ કોરોનાના ભયથી ખરીદી કરવા નથી આવતા. જેને લઈને સોનાના વેપારીઓને હાલ તો મોટો ફટકો પડી રહ્યો છે. વાત કરીએ કોરોનાથી સાવચેત રહેવાની તો જવેલર્સમાં કોરોના સંક્રમણને અટકાવવા પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના પેલેસ રોડ પર આવેલા એમજેઆર જવેલર્સના ઓવ્નર મનોજ રાણપરા શું કહે છે 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application