આજે મોડી રાત સુધી જામ્યુકો વેરો ભરપાઇ રહેશે ચાલુ

  • March 31, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાનાં હાઉસટેકસ શાખાની યાદી જણાવે છે કે, ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત હાલ આખરી માસનો આજે છેલ્લો દિવસો બાકી હોય તેમજ ૧૦૦ ટકા વ્યાજમાફી યોજના પૂર્ણ થવામાં  હોય,  શહેરના કરદાતાઓ પોતાનો વેરો ભરપાઇ કરવામાં સુવિઘા રહે તે માટે શાખાના નિયંત્રણ હેઠળનાં મુખ્ય કેશ કલેકશન વિભાગ, ત્રણેય (સરૂ સેકશન/રણજીતનગર/ગુલાબનગર) સિવિક સેન્ટરો,  આજે તાં. ૩૧ નાં અંતિમ દિવસ હોવા થી મોડી રાત્રી  સુધી શહેરીજનો માટે તમામ કેસ કલેક્શન સેન્ટર ચાલુ રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application