ગીર મધ્યે બિરાજતા પાતાલેશ્વર મંદિરમાં વર્ષે 2 જ વાર થાય છે દર્શન, જાણો રહસ્ય

  • February 21, 2020 01:01 PM 80 views

ઉનાના ગીરગઢડા તાલુકાનાં મધ્યગીર બાબરીયાી ૭ કિ.મી. દુર જંગલમાં વરસો જુનુ પૌરાણીક પાતાલેશ્ર્વર મહાદેવનું મંદિર મિની કેદારના સમુ છે. જે વન વિભાગ દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં આવતું હોય વરસમાં બે વાર મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં ખુલ્લું રાખવામાં આવે છે. વન વિભાગ દ્વારા ખુલ્લું મુકાશે વિનામૂલ્યે પરમિટ બાબરિયા વનવિભાગની કચેરીએી અપાશે. પ્રમ દિવસે તા મહાશિવરાત્રીના દિવસે મંદિર તરફી યાત્રાળુઓને વિનામૂલ્યે ચા-પાણી તા ફરાળ વિતરણ કરાશે તા સાતે દિવસ બપોરે-સાંજે ભોજન ચા-પાણી અપાશે. જેનો સમગ્ર સોરઠ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસની ભકતો પધારી પૂજા-અર્ચના કરી ધન્ય બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application