પરિણીતિ ચોપડા થઈ ટોપલેસ, બોલ્ડ અંદાજ જોઈ ફેન્સ રહી ગયા દંગ

  • April 01, 2021 10:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીના ફોટો દેશ અને દુનિયામાં ફેમસ છે. ફોટોગ્રાફર દર વર્ષે કેલેન્ડર પણ બહાર પાડે છે જેની રાહ સૌ કોઈ જોતા હોય છે. ડબ્બૂ રતનાનીના કેલેન્ડર માટે અનેક બોલિવૂડ સ્ટાર્સ ફોટોશૂટ કરાવી ચુક્યા છે. આ લિસ્ટમાં હવે પરિણીતિ ચોપડાનું નામ પણ જોડાઈ ગયું છે. તાજેતરમાં જ પરિણીતિ ચોપડાની ફિલ્મ સાઈના રિલીઝ થઈ છે. 

 

 

સાથે જ ડબ્બૂ રતનાનીએ તેનો એક ફોટો પણ શેર કર્યો છે. આ ટોપલેસ ફોટોમાં તેની હોટનેસ દેખાય છે. પરિણીતીના ફેન્સને તેનો આ બોલ્ડ લુક ખૂબ પસંદ પડ્યો છે અને લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application