ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારાનો ચાર્જ સોંપાયો પંકજ કુમારને, સંગીતા સિંહની રિટાયરમેન્ટ બાદની વિશેષ જવાબદારી રૂપે રાજ્યના વિજિલન્સ કમિશનર તરીકે નિમણૂક

  • October 31, 2020 04:59 PM 1499 views

રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ આજે એટલે 31મી ઓક્ટોબરે વયનિવૃત્ત થયા છે. ત્યારે તેમને એક્સટેન્શન આપવામાં નથી આવ્યું અને તેનો ચાર્જ પણ પંકજકુમારને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ પંકજકુમાર મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ છે. જ્યારે આજ રોજ નિવૃત્ત થનારા રાજ્યના ગૃહસચિવ સંગીતા સિંહને રિટાયરમેન્ટ બાદની વિશેષ જવાબદારી રૂપે રાજ્યના વિજિલન્સ કમિશનર તરીકે નિમણૂક કરતો ઓર્ડર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application