શ્વેતાની દીકરી પલકે ઈંસ્ટા પર કરી જોરદાર વાપસી, શેર કર્યા ગ્લેમરસ ફોટો

  • June 09, 2021 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું હતું. પરંતુ હવે તેણે કમબેક કરી દીધું છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

પલકે તેનું ઈંસ્ટા અકાઉન્ટ રીસ્ટોર કર્યું છે અને હવે તે સુંદર તસવીરો શેર કરી રહી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Palak Tiwari (@palaktiwarii)


પલક તિવારીએ ઈંસ્ટારગ્રામ પર પોતાની નવી સ્ટનિંગ ફોટો શેર કરી છે. આ તસવીરો પર તેના ફોલોવર્સ પણ લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે. પલકના ઈંસ્ટા પર 4.59 મિલિયન ફોલોવર્સ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS