4 બોટ અને 22 માછીમારો નું પાકિસ્તાની મરીન એજન્સી એ કર્યું અપહરણ

  • February 14, 2020 02:17 PM 20 views

  • દ્વારકાબ્રેકિંગ ન્યૂઝ.
  •  4 બોટ અને 22 માછીમારો નું પાકિસ્તાની મરીન એજન્સી એ કર્યું અપહરણ...
  • પાક મરીન ની નાપાક હરકત સામે આવી...
  • ગુજરાત ની બોટ અને માછીમારો નું કરાયું અપહરણ..
  • ભારતીય જલ.સીમા માથી કર્યું અપહરણ

દ્વારકામાં 4 બોટ અને 22 માછીમારોનું પાકિસ્તાની મરીન એજન્સીએ અપહરણ કર્યું.પાક મરીનની નાપાક હરકત સામે આવી, દ્વારકામાં 4 બોટ અને 22 માછીમારોનું પાકિસ્તાની મરીન એજન્સીએ અપહરણ કર્યુંપાક મરીનની નાપાક હરકત સામે આવી છે. દ્વારકામાં 4 બોટ અને 22 માછીમારોનું પાકિસ્તાની મરીન એજન્સીએ અપહરણ કર્યું હતું. ગુજરાતની બોટ અને માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતીય જલસીમામાંથી પાકિસ્તાની મરીને અપહરણ કર્યું હતું.