પાકિસ્તાન એરલાઈન્સનું વિમાન ક્રેશ, 98 લોકો હતા સવાર 

  • May 22, 2020 04:06 PM 485 views

 

પાકિસ્તાન એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં 7 ક્રૂ મેમ્બર અને 98 જેટલાક લોકો સવાર હતા. આ વિમાન લાહોરથી કરાંચી જતું હતું. વિમાન લેન્ડ થાય તે પહેલા જ તેનો સંપર્ક તુટ્યો હતો. આ વિમાન ્ક્રેશ થયું તે જગ્યાએ મકાનોમાં આગ પણ લાગી હતી. આ ઘટનામાં જાનહાનિ અંગે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. આ ફ્લાઈટ ઝીન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થઈ હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application