બાબર આઝમે આ પાક ક્રિકેટરની પત્નીને ફેવરિટ ભાભી જણાવી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પાકિસ્તાની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવિવારે પહોંચશે  જેમાં 10 ખેલાડીઓ નહીં રમે, જેનો કોરોનાવાયરસ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. 

 


જોકે ઇંગ્લેન્ડના પ્રવાસ પર જતાં પહેલાં પાકિસ્તાન ટીમના સ્ટાર ક્રિકેટર બાબર આઝમ અને શોએબ મલિક એ  રવાના થતાં પહેલા સોશિયલ મીડિયા પર એકબીજાની સાથે ઓનલાઇન કિસ્સાઓ જણાવ્યા હતા. અને એક બીજા સાથે મસ્તી કરી હતી.

 


જેમાં મલિકે એક પ્રશ્નના જવાબમાં બાબર આઝમ અને સરફરાજ અ્હમદની પત્નીનું નામ લીધું હતું. તેમણે સરફરાજની પત્ની શયદાને સૌથી સુંદર તેમજ ફેવરિટ ભાભી ગણાવી હતી.

 

આ સામે જવાબમાં મલિકની પત્ની અને ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ મસ્તી કરી અને તેને ફેવરીટ ભાભી ગણાવીને મજા લીધી હતી. સાનિયાએ લખ્યું હતું હવેથી બાબરને તેના સોફા ઉપર ઊંઘવાની પરમિશન આપવામાં નહીં આવે. જેની વચ્ચે સેશનમાં ટીમના બોલર્સ ના કોચ અઝહર મહેમૂદની પત્ની ઈબા કુરેશીએ પણ ખુબ જ મસ્તી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS