ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની કોરોના વેક્સીન ભારતમા ખાલી 225 રૂપિયામાં મળશે..

  • August 08, 2020 04:55 PM 502 views

ભારતમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રનિદિન વધી રહ્યુ છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં ભારત હવે પ્રથમ સ્થાન પર આવી ગયું છે. એવામાં લોકો કોરોના વેક્સીન પર આશા લગાવી રહ્યા છે કે ક્યા એ બજારમાં મળતી થાય અને ક્યારે લોકોને આ મહામારીથી ઉગારે.

 

આ બાબતે લોકોને સૌથી વધુ આશા ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની વેક્સીન પર છે. જેનું માણસો પરનુ ટ્રાયલ છેલ્લા ચરણમાં છે. જાણીતા અંગ્રેજી અખબાર ઈકોનોમિક ટાઈમ્સ મુજબ ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ વેક્સીન માત્ર 225 રૂપિયામાં પડશે.

 

તમને લાગશે કે તેઓ આ વેક્સી આટલા સસ્તા ભાવમાં કેવી રીતે વેચી શકશે..? તેનો જવાબ છે ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા વેક્સીન બનાવનારી કંપનીઓને આશરે 150 મિલિયન ડોલરનું ફંડ અપાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application