ઈંડા વિના પણ બનાવી શકાય છે કેક-બિસ્કીટ અને ઘણું બધું, બસ આ વસ્તુનો કરવો ઉપયોગ

  • April 07, 2020 12:09 PM 577 views

 

કેક, પેસ્ટ્રી, બિસ્કીટ જેવી વસ્તુઓ જોઈએ એટલે સૌથી પહેલા વિચાર એવો જ આવે કે તે બનાવવામાં ઈંડાનો ઉપયોગ કરવો જ પડે છે. પરંતુ એવું નથી. તમે બેકરી પ્રોડક્ટસને ઈંડાનો ઉપયોગ કર્યા વિના પણ બનાવી શકો છો. આજે તમને જણાવીએ કે કેક જેવી બેકરી પ્રોડક્ટ બનાવવા માટે ઈંડાના બદલે શું ઉપયોગમાં લઈ શકાય.

 

- જો તમે બ્રેડ, મફીન જેવી વસ્તુ બનાવતા હોય તો તેમાં પાકા કેળાની પેસ્ટ કરીને ઉપયોગમાં લઈ શકો છો. 
- કેક અને પેસ્ટ્રી માટે ઈંડાના વિકલ્પ તરીકે વિનેગર અને બેકિંગ સોડાનું મિશ્રણ તૈયાર કરી ઉપયોગમાં લેવું.
- આ સિવાય કેકનું બેટર બનાવવા માટે સારા પાણીને બદલે સાદી સોડાનો ઉપયોગ કરશો તો પણ કેસ સ્પોંજી થશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application