પોસ્ટ વિભાગમાં ૧૨ પાસ થી લઇ ગ્રેજ્યુએટ સુધીની ભરતી

  • February 12, 2020 12:37 PM 27 views

ભારતીય પોસ્ટ વિભાગમાં ૧૨ પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના વિવિધ હોદા પર સરકારી નોકરીનો મોકો છે. જેમાં જુનિયર એકાઉન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ અને પોસ્ટમેન સહીત અનેક હોદાની નિયુક્તિ કરવામાં આવશે. જેમાં ૧૨ પાસ ઉમેદવાર પોસ્ટમેનની અરજી કરી શકે છે જયારે  જુનિયર એકાઉન્ટ માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. જે માટેની અરજી કરવાની છેલ્લી તારીખ ૨૬ ફેબ્રુઆરી છે. આ અરજી ઓનલાઈન કરી શકાશે.