મિલકત વેરો ભરવા લાઇન લાગી સોશ્યલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ

  • May 22, 2020 06:51 PM 296 views

રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના સિવિક સેન્ટરમાં મિલકત વેરો ભરવા માટે કરદાતાઓએ આજે લાઇન લગાવી દેતા સોશ્યલ ડિસ્ટનસનો ખુલ્લેઆમ ભંગ થતો નજરે પડયો હતો.લોકડાઉનમાં વેપાર-ધંધા ઠપ્પ છે છતાં પણ ૧૦ ટકા વળતર યોજનાનો લાભ લેવા મિલકતધારકો વેરો ભરવા લાગ્યા છે. જેના લીધે આવક રૂ.૩૦ કરોડે પહોંચી છે. જો કે, લાઇનમાં ઉભેલા કરદાતાઓ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નહીં હોવાની વ્યાપક ફરિયાદો છે. બે વ્યક્તિ વચ્ચે ૧ મીટર (સવા ત્રણ ફુટાનું ડિસ્ટનસ રહેવું જોઇએ જે જળવાતું નથી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application