ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું માત્ર પરિણામ ૯.૨૬ ટકા

  • September 15, 2020 07:13 PM 457 views

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એચએસસીની ઓગસ્ટ-૨૦માં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજ્યના જિલ્લા મથકો પર લેવામાં આવી હ્તી.આ પરીક્ષામાં ૨૩૬૮૯ વિદ્યાર્થી નોંધાયા હતા. ૧૯૭૨૪ વિદ્યાર્થી પરીક્ષામાં હાજર રહ્યા હતા જેમાંથી ૧૮૨૬ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે. એટલે કે પરિણામ ૯.૨૦ ટકા આવેલ છે.જેમાં એ ગ્રુપનું વિદ્યાર્થીનું પરિણામ-૧૨.૨૬ ટકા બી ગ્રુપનું ૭.૫૨ ટકા અને એબી ગ્રુપમાં એકપણ વિદ્યાર્થી ઉત્તિર્ણ થયેલ નથી.વિદ્યાર્થીઓના પરિણામમાં એ ગ્રુપમાં ૧૬.૬૮ ટકા, બી ગ્રુપની ૮.૮૦ ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે. આમ કુલ પરિણામ ૯.૨૦ ટકા આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application