ટોક્યો ઓલિમ્પિકમાં હવે માત્ર 26 દિવસ બાકી

  • June 27, 2021 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોક્યો ઓલિમ્પિકમાં હવે માત્ર 26 દિવસ બાકી છે...અને ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓની તૈયારીઓ અંતિમ ચરણમાં છે... શૂટિંગ, રેસલિંગ અને બોક્સિંગમાં ભારતીય ખેલાડી વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-10માં શામેલ છે.... એટલા માટે આ ત્રણ રમતમાં ભારત મેડલ માટે સૌથી વધુ આશાસ્પદ છે.... આ કારણથી તેમના એસોસીએશન અને ભારતીય ઓલિમ્પિક સંઘ તૈયારીમાં કોઇ કસર છોડવા માંગતી નથી... તમામ બાબતોને જોતા ભારતીય પહેલવાન જુલાઈના પહેલા સપ્તાહમાં રુસ જઇને ટ્રેનિંગ કરી શકે છે.... મુક્કેબાજ પણ ત્રણ અઠવાડિયા માટે ઇટાલીના પ્રવાસે જશે...આઈઓએ અધ્યક્ષ નરેંદર બત્રાએ કહ્યું, ‘જે ખેલાડીઓને વિદેશમાં ટ્રેનિંગ કરવી હતી, તેમને તે ઉપ્લબ્ધ કરવામાં આવી છે... ખેલાડીઓની દરેક માંગ પુરી કરવામાં આવી છે. ઇક્વિપમેન્ટની સાથે-સાથે અન્ય સુવિધાઓ પણ ઉપ્લબ્ધ કરવામાં આવી છે.

ભારતીય ખેલાડીઓની તૈયારી અંતિમ ચરણમાં, શૂટિંગ, રેસલિંગ, બોક્સિંગમાં ભારત મેડલ માટે દાવેદાર
ભારતીય ખેલાડી મેચના 5-6 દિવસ પહેલા ટોક્યો પહોંચશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021