વિશ્વની પ્રથમ ઓનલાઇન રાયફલ શૂટિંગ લીડ 4 જુલાઈથી શરૂ થશે જેમાં ઓસ્ટ્રેલિયન રોક્સ અને ઇટાલિયન સ્ટાઇલ વચ્ચે પ્રારંભિક મુકાબલો રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ બીજા દિવસે પોતાના અભિયાનને ઇટાલિયન સ્ટાઇલની વિરુદ્ધ શરૂ કરશે. ફ્રેન્ચ ફ્રોગ્સનો મુકાબલો 10 જુલાઈ થી ઇઝરાયેલ મા માબારોટ સામે યોજાશે,
જ્યારે ઓસ્ટ્રેલિયન રોકસનો મુકાબલો 11 જુલાઈએ ઇન્ડિયન ટાઈગર સામે થશે. આ ઉપરાંત સ્પેનિશ ચાનોશની ટીમ 12 જુલાઈથી ફ્રાન્સ ફ્રોગ્સ સાથે બાથ ભીડશે.
આ ટૂર્નામેન્ટની સેમિફાઈનલ 18 અને 19 જુલાઈએ જ્યારે ફાઇનલ 26 જુલાઈએ રમાડવામાં આવશે, ત્રીજા ક્રમનો મેચ 25 જુલાઈએ યોજાશે, અને દરેક ટીમમાં ત્રણ રાયફલ નિશાનેબાજ અને એક કોચ રહેશે કે જે ઝૂમ ઓનલાઇન મંચ દ્વારા સ્પર્ધામાં ભાગ લેશે.
આ ટુર્નામેન્ટ વિશેષરૂપે રેસ ટુ ટેન સ્વરૂપનો ઉપયોગ કરાશે. લીગ શરૂ કરનાર પૂર્વ નિશાનેબાજ કીમોન શરીફે જણાવ્યું હતું કે નિશાને બાદ નિશાનો સાથે જ્યારે તેઓને અંક આપવામાં આવશે.જે ટીમને પહેલા 10 અંક મળશે તે ટીમ વિજેતા બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech