ગડુ (શેરબાગ)ની દધિચી શૈક્ષણિક સંકુલ દ્વારા ઓનલાઇન શિક્ષણ

  • March 20, 2020 02:09 PM 632 views

દધિચી શૈક્ષણિક સંકુલમાં કોરોના વાઇરસના લીધે પડેલા મીની વેકેશનનો સદઉપિયોગ કરવામાં આવી રહ્યો છે.જેમાં શાળાના પ્રમુખ ચારિયા દ્રારા વિર્દ્યાીનું શિક્ષણ ન બગડે તે હેતુ ી શાળાની પોતાની બનાવેલી એપ્લિકેશનમાં દરરોજ પરીક્ષાલક્ષી હોમવર્ક અપલોડ કરવામાં આવે છે.આી વિર્દ્યાીઓ દરરોજ ડે ટુ ડેનું હોમવર્ક તા રિવિજન શાળા બંધ હોવા છતાં કરી શકે.તેમજ વિર્દ્યાીઓ અને વાલીઑને મુંજવતા કોઈ પ્રશ્નો એપ્લિકેશનમાં પૂછી શકે છે. જેી શિક્ષકો પણ જોઇ શકે.તેમજ એપ્લિકેશનમાં કોરોના વાઇરસની જાગૃતિ માટે માહિતી જનક સંદેશાઓ અને વિડીયો પણ મૂકવામાં આવે છે. જેી વિર્દ્યાીઓ,વાલીઓ અને આસપાસના લોકો આ મહામારી બીમારીી જાગૃત ઈ શકે છે. જ્યારે બીજીબાજુ શિક્ષકોને શાળાએ આવવાનું હોવાી તેમને આવનારા નવા શૈક્ષણિક વર્ષ માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓનું માર્ગદર્શન અને ટીચર ટ્રેનિગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં ક્લાસરૂમ પ્રવૃતિઓ, શૈક્ષણિક રમતો, ચાર્ટ, મોડેલ્સ, ટી.એલ.એમ. અને જુચર્ચા વગેરે ટોપીક પર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવે છે, આમ, કોરોના વાઇરસની રજાને સદઉપિયોગમાં ફેરવી નાખવાના ભરપૂર પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.ચારિયા દ્વારા સંચાલિત આ દધિચી સંકુલની અનોખી પદ્ધતિને વાલીઓએ અભિનંદન પાઠવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application