ભાવનગરના બોર તળાવમાં એક વ્યક્તિ ડૂબ્યો

  • October 28, 2020 11:34 AM 
  • ભાવનગરના બોર તળાવમાં એક વ્યક્તિ ડૂબ્યો
  • ભાવનગર શહેરના બોર તળાવમાં એક વ્યકિત ડુબી જતા શોધખોળ શરૂ છે
  • રવિવારની ઘટનામાં હજુ સુધી મૃતદેહ મળી આવ્યો નથી

રવિવારે મોડી સાંજે બોરતળાવમાં એક વ્યકિત ડુબી ગયેલ અંગે ફાયર વિભાગમાં કરાઈ હતી જાણ થતાં  ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર સ્ટાફ દ્વારા રાત્રે મોડે સુધી રેસ્ક્યુ કરેલ પણ બોડી મળેલ નથી. આજ સવારથી ફરી શોધખોળ હાથ ધરી છે પરંતુ હજુ  પતો મળ્યો નથી.ડુબનાર વ્યકિત કોણ છે અને કઈ રીતે ડુબ્યો તે વિગતો પણ હજી સુધી જાણવા મળેલ નથી. જો કે જોનાર શખ્સ યુવાન ડૂબ્યા અંગે ખાત્રી સાથે જણાવે છે.અવારનવાર આવા બનાવ બનતા પણ તંત્ર હજી ઊંઘતું હોય તેમ સ્પષ્ટ જણાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS