અમદાવાદમાં વધુ એક દર્દી સ્વસ્થ, 70 વર્ષના વૃદ્ધ કોરોનામુક્ત થતા હોસ્પિટલમાંથી મળી રજા

  • April 05, 2020 06:45 PM 1315 views

 

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થાય છે તે વાત ચિંતાજનક છે. પરંતુ આ ચિંતા વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે આજે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાંથી વધુ એક દર્દી રિકવરી બાદ ડિસ્ચાર્જ થયા છે. 70 વર્ષીય કોરોનાગ્રસ્ત વૃદ્ધ એસવીપી હોસ્પિટલમાં છેલ્લા 11 દિવસથી સારવાર હેઠળ હતા પરંતુ હવે તેઓ સંપૂર્ણ રીતે કોરોનામુક્ત થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application