દેશમાં HMPV વાયરસના કેસ વધી રહ્યા છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને આસામ પછી હવે પુડુચેરીમાં પણ એચએમપીવી કેસ મળી આવ્યા છે. પુડુચેરીમાં 5 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે પુડુચેરીમાં એચએમપીવી વાયરસના બે કેસ થયા છે.
તાવના લક્ષણો સાથે 5 વર્ષની બાળકીને જીપમર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જીપમર હોસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, શંકાના આધારે, ડોક્ટરોએ બાળકીનો એચએમપીવી ટેસ્ટ કરાવ્યો અને પુષ્ટિ થઈ કે બાળકી એચએમપીવીથી સંક્રમિત છે. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, બાળકી હાલ સ્વસ્થ છે.
ભારતના વિવિધ રાજ્યોમાં આ વાયરસના ચેપની ગતિ ધીમી છે, પરંતુ ઘણા કેસ પ્રકાશમાં આવવા લાગ્યા છે. એચએમપીવી એ અન્ય વાયરસ જેવો જ છે જે શ્વસન સમસ્યાઓનું કારણ બની શકે છે, પરંતુ ભારતમાં, નાગપુર, બેંગલુરુ, અમદાવાદ, ચેન્નાઈ અને સેલમમાં આ વાયરસના કેસ નોંધાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech