ફ્રાંસથી સ્પેન સુધી સિગારેટ લેવા ચાલતી પકડી અને પછી પોલીસએ પકડ્યો આ રીતે

  • April 07, 2020 12:41 PM 209 views

 

કોરોના વાયરસના કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ લોકડાઉન છે. લોકડાઉન હોય તેવી જગ્યામાં ફ્રાંસનો પણ સમાવેશ થાય છે. હવે સ્વાભાવિક વાત છે કે લોકડાઉન હોય એટલે સિગારેટ જેવી વસ્તુઓ તો મળવાની નથી. તેમાં એક વ્યક્તિને સિગારેટની તલબ એવી લાગી કે તેણે ફ્રાંસથી સ્પેન સુધી ચાલતી પકડી. ફ્રાંસથી નીકળી પડેલી આ વ્યક્તિને ફ્રેન્ચ માઉન્ટેન પોલીસએ હેલીકોપ્ટરની મદદથી પકડ્યો અને તેની પાસેથી લોકડાઉન તોડવા બદલ 11,000નો દંડ પણ વસુલ્યો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application