બસ આ જ બાકી હતું : લોકડાઉનમાં નવરા બેઠાં એક ગુજરાતીએ વેંચવા મુક્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પછી...

  • April 06, 2020 01:25 PM 2819 views


દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. તેવામાં દેશમાં કોરોનાના ખતરાને પહોંચી વળવા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન નવા બેઠા કેટલાક લોકોએ એવું કામ કર્યું હતું કે જેના કારણે સૌ કોઈ વિચારમાં પડી ગયા હતા. 

 

લોકડાઉન વચ્ચે ગુજરાતમાંથી કોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ઓએલએક્સ પર વેંચવા મુકી દીધું છે. આ અંગેની જાહેરાત ઓનલાઈન જોવા મળતાં પોલીસ અને સરકાર દોડતી થઈ હતી. આ મામલે પોલીસએ સંબંધિત વ્યક્તિને શોધી અને તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application