મહિલા દિને પ્રસુતાની ૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સફળ ડીલીવરી કરાવી

  • March 10, 2023 12:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે ધુળેટી અને મહિલા દિવસ નિમિતે જોડીયા ૧૦૮ લોકેશનની ટીમને  કેશીયા ગામથી એક ડીલીવરીનો કેશ આવ્યો હતો, જેમાં નીમાબેન નામની પ્રસુતાને સાતમા મહિને પેટમાં દુ:ખાવો ઉપડતા ૧૦૮ની ટીમે સમય સુચકતા વાપરી, ઉપરી અધિકારીના ટેલીફોનીક માર્ગદર્શનથી ઇએમટી પરેશભાઇ માળીએ એમ્બ્યુલન્સમાં જ ડીલીવરી કરાવીને માતા અને નવજાતના જીવ બચાવી મહિલા દિનને ઉજાગર કરી સરાહનીય કામગીરી બજાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application