રાજકોટમાં કોરોનાનો એક પોઝેટીવ કેસ નોંધાતા જીલ્લા કલેકટરની આજકાલ સાથે ખાસવાત

  • October 28, 2020 11:34 AM 

ગુજરાતમાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર દોડતું થી ગયું છે.રાજકોટમાં એક અને સુરતમાં એક કેસ સામે આવ્યો છે સુરતમાં લંડનથી પરત આવેલી 21 વર્ષની યુવતીનો કોરોના પોઝિટિવ આવ્યો છે.યુવતી લંડનથી ફ્લાઈટમાં મુંબઈ અને પછી સુરત આવી હતી યુવતીના પરિવારજનોને પણ કવોરન્ટાઇનમાં રખાયા છે જ્યારે રાજકોટના જંગલેશ્વરના એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યોન છે સાઉદી અરેબિયાથી પરત આવ્યો હતો 35 વર્ષનો યુવાન,યુવાન સાથે પરિવારના 15 લોકોને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે હજી યુવકના પરિવારના ત્રણ સભ્યોને પણ કોરોનાની આશંકા સેવાય રહી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS