હવે પરિવારમાં જેટલા સભ્યો સાઈકલ ખરીદે તે તમામને રૂ.1000નું વળતર

  • March 15, 2021 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા હાલ સુધી સાયકલ ખરીદનાર વ્યક્તિને પરિવાર દિઠ રૂ.1000નું પ્રોત્સાહક વળતર આપવામાં આવતું હતું આ યોજનાને ભારે સફળતા મળતા હવે પરિવારમાં જેટલા સભ્યો સાયકલ ખરીદે તે તમામને સાયકલ દિઠ રૂ.1000નું વળતર આપવા જોગવાઇ કરવામાં આવી છે. અગાઉ એવું હતું કે, એક પરિવારમાં પાંચ સભ્યો હોય અને પાંચ સાયકલ ખરીદે તો તેને વળતર રૂ.1000નું જ મળતું હતું હવે પાંચ સાયકલ ખરીદે તો કુલ પ000નું વળતર મળશે.

 


મ્યુનિ. કમિશનરે આજે રજૂ કરેલા બજેટમાં સાયકલ ખરીદી પર વળતરની યોજનામાં સુધારો કરી વિશેષ પ્રોત્સાહક જોગવાઇ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS