મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ હવે 21 વર્ષ સુધીના બાળકોને માસિક રૂ.4,000ની સહાય

  • July 09, 2021 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનામાં માતા-પિતાની છત્ર છાયા ગુમાવતા અનાથ અને નિરાધાર બનેલા બાળકો સાથે ગાંધીનગરમાં યોજાયેલા 'મોકળા મને' સંવાદ કાર્યક્રમમાં   સંવેદનશીલ જાહેરાત કરી છે...તેમણે આ મહત્વપૂર્ણ  સંવેદનશીલ જાહેરાત કરતા કહ્યું છે કે, મુખ્યમંત્રી બાળ સેવા યોજના'  હેઠળ હવે  બાળકોને 21 વર્ષની વય સુધી માસિક રૂ.4,000 ની સહાય આપવામાં આવશે...આ યોજનામાં વય મર્યાદા અગાઉ 18 વર્ષની હતી તે વધારીને હવે 21 વર્ષની કરવામાં આવી છે...એટલે કે કોરોનામાં માતા-પિતાનું અવસાન થતા નિરાધાર થયેલા બાળકની વય 21 વર્ષ થતા સુધી રાજ્ય સરકાર દર મહિને 4000ની સહાય આવા બાળકને આપશે  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS