ખાતી વખતે પણ ઉતારવું ન પડે તેવા માસ્કની શોધ

  • May 22, 2020 02:12 PM 262 views

કોરોનાવાયરસ ને ફેલાતો અટકાવવા માટે એક બાદ એક કંપની અવનવા સંશોધન લઈને બજારમાં આવી રહી છે ત્યારે હવે ઈઝરાયલની કંપની બજારમાં માસ્કની એવી વેરાયટી લાવી રહી છે કે જેમાં જમતી વખતે પણ તેને ઉતારવાની જરૂરીયાત પડશે નહીં.


ઇઝરાયેલ ની કંપની મશીન સાથે જોડેલું એવું માસ્ક બનાવ્યું છે, જેને રીમોટ દ્વારા સંચાલિત કરવામાં આવશે, કોરોનાથી બચવા માટે આ સ્પેશિયલ માસ્ક બનાવનાર કંપનીનું કહેવું છે કે રીમોટ કંટ્રોલની મદદથી પહેરનાર તેને ચલાવી શકશે.


હાલા આ માસ્ક  અત્યાર સુધી જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી. માર્કેટમાં માસ થવા પર ગ્રાહકોને સામાન્ય મેડિકલ માસ્કની કિંમત થી 2.85 ડોલર વધારે ખર્ચ કરવો પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application