5 મિનિટમાં બની જશે આ કેક... જરુર નથી બેક કરવાની પણ

  • April 07, 2020 12:25 PM 687 views

 

સામગ્રી

માખણ - 150 ગ્રામ
ખાંડ - 6 ચમચી
પારલે બિસ્કીટ 20
કોકો પાવડર - 4 ચમચી
1 ચમચી ડ્રાયફ્રુટ પાવડર

 

રીત

સૌથી પહેલા બિસ્કીટને પીસી લો. તેમાં માખણ સિવાયની સામગ્રી ઉમેરો. આ ડ્રાય સામગ્રી મીક્સ થઈ જાય પછી તેમાં ઓગાળેલું બટર ઉમેરો. હવે મફીનના મોલ્ડને ગ્રીસ કરી તેમાં આ મિશ્રણ ભરી દો અને ફ્રીજમાં સેટ થવા માટે રાખી દો. આ કેક બનાવવા માટે તમે બોર્નવીટાનો ઉપયોગ પણ કરી શકો છો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application