નિક્કી તંબોલીએ રેડ ડ્રેસમાં શેર કર્યા ફોટો, કેપટાઉનમાં કરી રહી છે શોનું શૂટિંગ

  • May 18, 2021 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથ આફ્રિકાની રાજધાની કેપટાઉનમાં હાલ ખતરોં કે ખિલાડી 11નું શૂટિંગ ચાલી રહ્યું છે. તેમાં અભિનેત્રી નિક્કી તંબોલીએ પણ ભાગ લીધો છે. આ શૂટિંગ વચ્ચે તેણે પોતાનું ફોટોશૂટ પણ કરાવ્યું છે. 

 

 

નિક્કી તંબોલીએ રેડ આઉડ ફીટમાં ફોટોશૂટ કરાવી શેર કર્યું છે. આ ફોટોમાં તેની અદાઓ જોવા લાયક છે. તેના પર નિક્કીના ફેન્સ ફિદા થયા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS