નિયા શર્માએ ટ્રેડિશનલ ડ્રેસમાં દેખાડ્યો સ્વેગ, કેપ્શનમાં લખ્યું તુમ બેવફા....

  • May 17, 2021 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી તે તેના બોલ્ડ અંદાજ માટે જ ફેમસ છે. પરંતુ હાલ તેણે પોતાનો ટ્રેડિશનલ અવતાર દેખાડ્યો છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nia Sharma (@niasharma90)


નિયા શર્માએ ગ્રીન કલરના સૂટમાં પણ પોતાનો સ્વેગ દેખાડ્યો છે. નિયાએ આ ફોટો ઈદ પર શેર કર્યો હતો. આ લુક તેના નવા પ્રોજેક્ટ તુમ બેવફા હોનો છે. નિયા શર્માના ઈંસ્ટા પર 6 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. જે નિયાની દરેક પોસ્ટ પર લાઈક્સ અને કોમેન્ટના ઢગલા કરે છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS