સિદ્ધાર્થ-શહનાઝની દમદાર કેમિસ્ટ્રી છવાઈ નવા ગીતમાં, જુઓ video

  • March 24, 2020 03:08 PM 473 views

 

બિગ બોસ 13નો અંત આવી ચુક્યો છે પણ સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની ચર્ચા હજી પણ ચાલી રહી છે.  આ દરમિયાન બંનેનું એક ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત દર્શન રાવલએ ગાયું છે.