સૌરાષ્ટ્રના ચાર જળાશયોમાં નવા નીર; સાત ઉપર અડધાી દોઢ ઈંચ વરસાદ

  • July 16, 2021 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ત્રણ અને રાજકોટ સિંચાઈ વર્તુળ હસ્તકના ૭૭ સહિતના સૌરાષ્ટ્રના કુલ ૮૦ જળાશયો પૈકી ચાર જળાશયોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં નવા નીરની આવક ઈ છે.


વિશેષમાં ફલડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ આજી-૩માં ૦.૨૩ ફૂટ, બ્રાહ્મણી-૨માં ૦.૧૬ ફૂટ, ધોળીધજામાં ૦.૧૦ ફૂટ, સોરઠીમાં ૦.૨૬ ફૂટ પાણી આવ્યું છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે આ ઉપરાંત ઈશ્ર્વરિયા ઉપર પાંચ મીમી, સસોઈ ઉપર પાંચ મીમી, સપડા ઉપર ૧૦ મીમી, વીજરખી ઉપર ૧૦ મીમી, ડાઈ મીણસર ઉપર ૧૦ મીમી, વાડીસંગ ઉપર ૩૫ મીમી, ઉમિયાસાગર ઉપર પાંચ મીમી સહિત સાત જળાશયો ઉપર વરસાદ નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS