નેહાએ સંગીત સેરેમનીમાં રોહનપ્રીતને કરી kiss, ફોટો થયા વાયરલ

  • October 31, 2020 11:11 AM 705 views

નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહનાં લગ્નને 2 દિવસ થયાં છે પરંતુ હજી પણ તેમના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. હવે બંનેની સંગીત સેરેમનીના ફોટો અને વીડિયો સામે આવ્યા છે.  જેમાં નેહા રોહનપ્રીત સાથે પર્ફોર્મ કરતી જોવા મળી રહી છે. રોહનપ્રીતએ આ દરમિયાન વ્હાઇટ સૂટ પહેરેલો છે અને નેહાએ પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે. વીડિયોમાં જોવા મળે છે જ્યારે રોહનપ્રીત સ્ટેજ પાસે આવે છે ત્યારે નેહા તેને કિસ કરે છે. આ તસવીરો હવે વાયરલ થઈ છે. નેહાએ તેના ઈંસ્ટા પર પણ આ વીડિયો શેર કર્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application