નેહાએ શેર કર્યા ગુરુદ્વારાના લગ્નના ફોટો, તમે જોયા કે નહીં ?

  • October 29, 2020 11:52 AM 368 views

સિંગર નેહા કક્કડના લગ્ન કોઈ પરીકથાથી કમ ન હતા. તેમના લગ્નની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી હતી. નેહાની હલ્દી-મહેંદીથી માંડીને લગ્નની ધાર્મિક વિધિઓ અને લગ્ન બાદની પાર્ટીઓના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. તેવામાં નેહાએ પણ તેના ગુરુદ્વારામાં થયેલા લગ્નની તસવીરો શેર કરી છે. આ ફોટો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. 
 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application