કોરોનાના કારણે NEET, JEEની પરીક્ષા પણ સ્થગિત, જાણો ક્યારે લેવાશે એક્ઝામ

  • March 27, 2020 10:58 PM 433 views


કોરોના વાયરસને કારણે લોકડાઉન છે તેવામાં નીટ અને જઈઈની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. એચઆરડી મંત્રીએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે માતાપિતા અને વિદ્યાર્થીઓએ વિવિધ પરિક્ષા કેન્દ્રો સુધી જવામાં સમસ્યા સહન કરવી પડે તેમ હોવાથી પરીક્ષાને મુલતવી રાખવામાં આવી છે. હવે આ પરીક્ષા મે માસના અંતમાં યોજાશે. અગાઉ આ પરીક્ષા 3 મેના રોજ યોજાનાર હતી. હવે તે મેના અંતમાં યોજાશે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application