આ 8 વસ્તુઓ કુદરતી રીતે વધારે છે સેક્સ ડ્રાઈવ, સુધરશે બોરિંગ થયેલી બેડરુમ લાઈફ 

  • February 15, 2020 04:46 PM 1135 views

વર્તમાન સમયમાં દરેક કપલની લાઈફ દોડધામ અને સ્ટ્રેસથી ભરપુર જ હોય છે. તેમાં પણ જો પતિ અને પત્ની બંને વર્કિંગ હોય તો પછી તો સ્ટ્રેસ લેવલની વાત જ શું કરવી. આ સ્ટ્રેસની સૌથી વધારે અસર કપલ્સની લાઈફ પર પણ થાય છે. ખાસ કરીને પતિ પત્નીની બેડરુમ લાઈફ તુરંત જ પ્રભાવિત થાય છે. થાકના કારણે પતિ પત્નીને સંબંધ બનાવવામાં રસ રહેતો નથી. આ કારણે તેમની બેડરુમ લાઈફ બોરિંગ થઈ જાય છે. 

 

દોડધામથી ભરેલી લાઈફસ્ટાઈલને તો કોઈ બદલી શકતું નથી. પરંતુ દંપતિ પોતાની બેડરુમ લાઈફને સુધારવા માટે પોતાની ફૂડ હેબિટ એટલે કે ખોરાકની આદતોને તો બદલી જ શકે છે. જી હાં કેટલાક સુપર ફૂડ એવા છે જે કુદરતી રીતે શરીરને તાજગી આપી અને સેક્સ ડ્રાઈવને વધારે છે. તો ચાલો તમને પણ જણાવીએ કઈ કઈ છે એવી વસ્તુઓ જેને ખાવાથી સેક્સ લાઈફ સુધરે છે. 

1. ચોકલેટ
2. સ્ટ્રોબેરી
3. કેળું
4. એવોકાડો
5. દાડમ
6. બદામ
7. અંજીર
8. લસણ
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application