Pics : દીકરા અગસ્ત્ય સાથે પુલમાં મસ્તી કરતી જોવા મળી નતાશા

  • May 01, 2021 07:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાર્દિક પંડ્યાની પત્ની અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેણે શેર કરેલી તસવીરો વાયરલ પણ ઝડપથી થાય છે. આવી જ એક તસવીર તેણે તાજેતરમાં શેર કરી છે. 


 

 

નતાશાએ તેના દીકરા અગસ્ત્ય સાથેની તસવીર શેર કરી છે. નતાશાએ આ વખતે સ્વિમીંગ પુલની તસવીર શેર કરી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.  ગરમીના દિવસોમાં અગસ્ત્ય અને નતાશા પુલમાં મસ્તી કરતા જોવા મળે છે. નાતાશાના ફોલોવર્સ સાથે હાર્દિકે પણ આ તસવીરના વખાણ કર્યા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS