NASA એ શેર કરી બ્રહ્માંડની અદભૂત તસવીરો, તમે પણ જુઓ

  • September 14, 2020 03:45 PM 377 views

 બ્રાહ્માંડનાં ખોળે એવી વસ્તુઓ રમતી હોય છે જેની કલ્પના કરવી પણ આપણા માટે અશક્ય બની જાય છે. દેશ-વિદેશની અંતરિક્ષ એજન્સીઓ દ્વારા તેની અમુક ઝલક આપણને મળતી રહે છે. છતા બ્રહ્માંડ પાતાનામાં એવી વસ્તુઓ છુપાવીને બેઠુ જે વારે વારે પોતાની રહસ્યમયી સુંદરતાથી આપણે મંત્રમુગ્ધ કરતુ જ રહે છે. અમેરિકાની જાણીતી અંતરિક્ષ એજન્સી NASA  હાલમાં બ્રહ્માંડની અમુક તસવીરો શેર કરી છે.

 

NASA  દ્વારા જાણકારી આપવામાં આવી છે કે તેમણે આ તસવીરો ચંદ્ર એક્સરે ઓબ્ઝર્વેટરીની મદદથી લીધી છે. તેનું નામ નોબલ પ્રાઈઝ વિજેતા ખગોળ શાસ્ત્રી સુબ્રમણ્યમ ચંદ્રશેખરના નામ પર રાખવામાં આવ્યુ છે. તેના દ્વારા પહેલીવાર સુપરનોવાનાં અવશેષ કેસિયોપિયાની લાઈટ ઈમેજ તૈયાર કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application