નરગિરના હાલ થયા આવા.... લોકડાઉનની અસર ?

  • April 02, 2020 12:50 PM 302 views

 

લોકડાઉનના સમયમાં દરેક ફિલ્મ સ્ટાર કોઈને કોઈ કામ કરી ટાઈમ પાસ કરી રહ્યા છે. તેવામાં નરગિસ ફરકી સૌથી વધુ ચર્ચામાં છે. કારણ કે તેણે ફ્રી સમયમાં એવો મેકઅપ કર્યો છે જેના કારણે તે ટ્રોલ થવા લાગી છે. જો કે આ કામ તેણે ટાઈમપાસ માટે કર્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application