અમેરિકાના અવકાશયાનને અપાયું કલ્પના ચાવલાનું નામ

  • September 11, 2020 10:52 AM 831 views

આંતરરાષ્ટ્ર્રીય અવકાશમથક પર મોકલવા માટે બનાવવામાં આવેલા અમેરિકાના કમર્શિયલ કાર્ગેા અવકાશયાનને ભારતીય મૂળની દિવંગત અવકાશયાત્રી કલ્પના ચાવલાનું નામ આપવામાં આવ્યું છે.નાસાની અવકાશયાત્રી ભારતીય મૂળની કલ્પના ચાવલાએ સમાનવ અવકાશયાત્રામાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ અમેરિકાના અવકાશયાનને તેનું નામ આપી તેને સન્માનિત કરવામાં આવી છે.અમેરિકન ગ્લોબલ અરોસ્પેસ અન્ડ ડિફેન્સ ટેકનોલોજી કંપની નોથો્રપ ગ્રુમેને જાહેરાત કરી હતી કે હવે પછીના તેમના સિસ અવકાશયાનને એસ. એસ. કલ્પના ચાવલાનું નામ આપવામાં આવશે. વર્ષ ૨૦૦૩માં કલ્પના ચાવલાનું એક અવકાશ મિશન દરમિયાન છ ક્રૂ મેમ્બર સાથે મૃત્યુ થયું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application